STUDY MATERIAL
Folder

Police Inspector Prelim 8 Full Mock Test
Police Inspector Prelim મોક ટેસ્ટ ટાઈમ-ટેબલ
- મોક ટેસ્ટ 1
5 ડિસેમ્બર (શનિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 2
6 ડિસેમ્બર (રવિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 3
12 ડિસેમ્બર (શનિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 4
13 ડિસેમ્બર (રવિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 5
19 ડિસેમ્બર (શનિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 6
20 ડિસેમ્બર (રવિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 7
26 ડિસેમ્બર (શનિવાર) : સવારે 10થી 1
- મોક ટેસ્ટ 8
27 ડિસેમ્બર (રવિવાર) : સવારે 10થી 1
Police Inspector Prelim Testના નિયમો
1.આ મોક ટેસ્ટનો ઉદ્દેશ ફક્ત તમારી પ્રેક્ટિસનો રહેશે,તેમાં E વિકલ્પનો (NOT ATTEMPTED) સમાવેશ કરેલ નથી.
2.મોકટેસ્ટના પ્રશ્નોફેકલ્ટીના શ્રેષ્ટ જ્ઞાન આધારિત છે. પરીક્ષામાં તેમાંથી પુછાશે જ તેવું સંસ્થાદાવો કરતું નથી. જો ઉમેદવાર મોકટેસ્ટ તથા અન્ય કારણોથી સંતુષ્ટ ન હોય તેવાસંજોગોમાં પણ ફી રિફંડ મળવા પાત્ર નથી.
3. ખોટા જવાબ માટે 0.33 નકારાત્મક ગુણ આપવામાં આવશે.
4. એડમિશન લીધા બાદ SMS થી મળેલ GOOGLE FORM ને સબમિટ કર્યા બાદ જ મોકટેસ્ટ આપવા મળશે.
3.ફી પુરી ભરી હશે તો જ Test શરુ થશે.
4.ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
5.ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
6.જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
7.ટેસ્ટના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
8.ઓનલાઇન કોચિંગ એપમાં ટેસ્ટ લાઈવ હશે તથા વિધ્યાર્થી અનુકૂળ સમય મુજબ ટેસ્ટ આપી શકશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
9.આ TEST ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન ટેસ્ટની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
10.જે મોક ટેસ્ટ માટે જોડાશો, ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ ,ફોટો અને વિડીઓ પ્રસિદ્ધ કરવામાં આવશે ,જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
11.વિધ્યાર્થીની શૈક્ષણિક લાયકાત ,ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા વિષે ચોકસાઇ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
12.ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો ટેસ્ટ કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
13.કોઈ પણ ટેસ્ટ ઉમેદવાર 2 વાર આપી શકશે . તેથી ટેસ્ટ ને રિપીટ કરવામાં આવશે નહિ.
14.લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
Folder
Folder