OTHERS
Folder

BHARAT ANE GUJARAT NO SANSKRUTIK VARSO I CODE 363UPSC, GPSC (ક્લાસ 1,2,Dy.SO, STI, PI,નાયબ મામલતદાર, RFO, ચીફ ઓફિસર, પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાંસ્કૃતિક વારસો વિષયનું One Stop Solustion🍀 પુસ્તકની વિશેષતાઓ➤ સાંસ્કૃતિક વારસો વિષયમાં GCERT, NCERT, તમિલનાડુ બોર્ડના પુસ્તક, NIOS, CCRT, અને અન્ય પ્રમાણભૂત સ્ત્રોત આધારિત માહિતીનું એક જ જગ્યાએ સંકલન ➤ પ્રિલિમ પરીક્ષા સંબંધિત તમામ ફેક્ટ્સનો સમાવેશ અને મુખ્ય પરીક્ષા સંબંધિત દરેક ટૉપિકનું વિગતવાર એનાલિસિસ ➤ સાંસ્કૃતિક વારસા સંબંધિત યોજનાઓ, અભિયાનો અને કરંટ અફેર્સનો સમાવેશ ➤ વર્તમાન પરીક્ષાઓના ટ્રેન્ડ મુજબ દરેક ટૉપિકની સરળ અને રસપ્રદ ભાષામાં સમજૂતી ➤ આગાઉ આયોજિત મુખ્ય પરીક્ષાઓના પ્રશ્નોનો સમાવેશ ➤ GPSC, UPSC અને વર્ગ 3ની અગાઉની 100+ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો પરીક્ષાના નામ સહિત સંબંધિત ટૉપિકમાં ઉલ્લેખ તથા અન્ય પ્રમાણભૂત સ્ત્રોતોનો સમાવેશ કરતું એકમાત્ર આધારભૂત પુસ્તક 🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9727752015
Folder