ANS KEY
Folder

Sankalp PSI (PAPER 1 & 2) @ Home 125 Test Series I Code 978 जो लोग अपने सपनों के लिए लड़ते हैं, वही असली विजेता होते हैं।🔥 લિબર્ટી કેરિઅર એકેડમી દ્વારા PSI મોક ટેસ્ટનું સમગ્ર ગુજરાતમાં આયોજન🔥 તમારી તૈયારીને અંતિમ ધાર આપી સફળતા સુનિશ્ચિત કરો.Facilities : ⭕ 100 ટોપિક વાઇસ ટેસ્ટ (ONLY MCQ)⭕ 15 વિષયવાર ટેસ્ટ (100 MARKS) ONLY MCQ⭕ 05 ફૂલ મોક ટેસ્ટ (પેપર- 1) (ONLY MCQ)⭕ 05 ફૂલ મોક ટેસ્ટ (પેપર- 2) (DESCRIPTIVE) (ફક્ત પેપર ડીટેલ આન્સર કી સાથે) ⭕ અનુભવી ફેકલ્ટીઝ દ્વારા તૈયાર કરેલ PSIની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષામાં પુછાય તેવા સંભવિત 4500+ IMP પ્રશ્નો ⭕ 100 ટૉપિક વાઇસ ટેસ્ટ અને 15 સબજેક્ટ વાઇસ ટેસ્ટ ઓનલાઈન આપવાની રહેશે ⭕ આપે પેપર જ્યારે ઘરે મળે તેના 2 દિવસ ની અંદર લખીને પાછા કુરિયર કરવાનું રહેશે ⭕ ટોપિક-વાઇસ રિઝલ્ટ⭕ ઓલ-ગુજરાત રેન્કિંગ⭕ ગણિત અને રિઝનિંગના સોલ્યૂશન સહિતNOTE : - સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે.Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.- જે મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.- લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.- ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.Save WhatsApp : 97277 52015Student Help : 97277 52015
Folder
Folder
Folder
Folder
Folder
Folder