ADHIKARI 5.0 Only Prelim (GPSC Class 1-2 / STI / Dy.SO) LIVE Batch I Without Book I CODE-920

Description

ADHIKARI 5.0 Only Prelim (GPSC Class 1-2 / STI / Dy.SO) LIVE Batch I Without Book I CODE-9201) કોર્ષની વિશેષતાઓ :✔️ લેક્ચર પૂર્ણ થયા બાદ તમામ લેકચરની PDF મળશે.✔️ Daily Live lecture✔️ પછીથી જોવા માટે Recorded Lectures✔️ Expereinced & Expert Faculty✔️ Current Affairs Lecture + Test✔️ PDF Material✔️ LIVE Chat Box✔️ Personal Mentorship 2) એપ્લીકેશન કોર્સ વેલીડીટી : 06 Months- આપ જે દિવસે આ બેચમાં જોડશો ત્યારથી જ આ કોર્ષમાં રહેલ Videos, PDF Material, TESTથી 6 મહિના સુધી તમારી તૈયારી કરી શકો છો.3) આ એપ્લિકેશન ફક્ત મોબાઈલમાં અથવા એન્ડ્રોઇડ/ios મોબાઈલ બેજ્ડ ટેબલેટમાં ચાલુ થશે Computer કે લેપટોપમાં ખુલશે નહિ જેની ખાસ નોંધ લેવી.4) ટેસ્ટ- Prelim Exam TEST- PYQ TEST- Subjectwise TEST- Topicwise TEST- Monthly MEGA TEST- Full Mock TEST- બધી જ ટેસ્ટ આપની ઓનલાઈન માધ્યમમાં આપની એપ્લિકેશનમાંથી જ આપવાની રહેશે. જેમાં પ્રિલિમ પરીક્ષાની બધી જ ટેસ્ટ તમે Unlimited Time આપી શકો છો. અને ત્યાં જ તમારું Result પણ જોઈ શકો છો. -Monthly આપની બેચમાં જેટલું ચાલ્યું હશે તેની 100થી 200 માર્કસની મેગા ટેસ્ટ હશે.5) લેક્ચર્સનો સમય કયો હશે ?- લેક્ચર્સનો સમય સવારે 8 AMથી 11 : ૩૦ AM રહેશે. (દોઢ-દોઢ કલાકના બે લેક્ચર્સ હશે.)સિલેબસને સમયસર ન્યાય આપવા માટે જરૂર પડે તો સંસ્થા દ્વારા એકસ્ટ્રા લેક્ચર્સ ગોઠવવામાં આવશે.- બેચમાં સિલેબસ સમયસર ચાલી શકે તે હેતુસર ફેકલ્ટીની Availabilityને ધ્યાનમાં રાખીને શનિવાર તથા રવિવારે પણ લેકચરનું આયોજન કરવામાં આવી શકે છે.- બેચના સમયે લેક્ચર્સ લાઈવ થાય ત્યારે તમે તે લેકચરને લાઈવ જોઈ શકો છો, કોઈ કારણોસર તમે જો લેકચર લાઈવ દરમ્યાન નથી જોઈ શકતા તો તે લેક્ચર્સ તમને 24થી 48 કલાકમાં રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે એપ્લીકેશનમાં મળી જશે. જે તમે તમારા અનુકૂળ સમયે જોઈ શકશો.6) બેચ Join કર્યા બાદ એપ્લીકેશનમાં જ Announcement સેક્શનમાં આપને બેચનું ટાઈમટેબલ તથા તમામ અપડેટ મળશે.7) પરીક્ષામાં અતિ ઉપયોગી તેવાં કરંટ અફેર્સના લેક્ચર્સ પાછળથી ગોઠવવામાં આવશે, જેથી વધારેમાં વધારે Contentનો સમાવેશ કરી શકાય.8) સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે. Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.9) વિદ્યાર્થીનું નામ અને Mobile નંબર LIVE Video અને Recorded Video દરમિયાન ફરતું રહેશે. એ Remove થઈ શકે એમ નથી. સંસ્થાના video lectures ની સુરક્ષા માટે આ option છે. જેથી કરીને કોર્સની ખરીદી કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્યાય ના થાય.10) ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.11) ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.12) જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.13) વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.14) સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.15) આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ MOBILE માં જ ઉપલબ્ધ છે. આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર રેકોર્ડીંગ બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.16) જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.17) વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા (ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.18) રેકોર્ડીંગ લેકચરનું ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.19) લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.20) ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.21) બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.

Content

STI RESOURCE SYLLABUS AND PREVIOUS YEAR PAPERS

9 files

DY.SO RESOURCE SYLLABUS AND PREVIOUS YEAR PAPERS

9 files

GPSC RESOURCE SYLLABUS AND PREVIOUS YEAR PAPERS

12 files

ADHIKARI 5.0 Only Prelim (GPSC Class 1-2 / STI / Dy.SO) LIVE Batch I Without Book I CODE-920

Have a coupon?