Description

Batch Start from 16-January-2023Time : 8:00 AM to 10:00 AM2 to 2.5 month Live Lecture DurationTotal Validity (6 Month)7 books Material @ HOME Live video lectures (Note : Current Affairs Lectures will be in Recorded only) PDF material Gujarati Content 50+ unit test5 full Mock TestLive Chat BoxNote: 31-dec-20022 Sudhi admission lenar mate fees 5999/-સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભર્યા પછી જ મળશે. Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે. - ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.- ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.- જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.- વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.- સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.- આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ મોબાઈલ માં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.- જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.- વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.લેકચરનું ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લંઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.- લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.- ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.- બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.- વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.- આ કોર્ષ અંતર્ગત આપવામાં આવતી મોકટેસ્ટની સુવિધા લિબર્ટીના સેન્ટર પર જ ઉપલબ્ધ રહેશે.નજીકનું સેંટર અનિવાર્ય કારણોસર બંધ થાય તો અન્ય સેંટર ઉપર જવાનું રહેશે.ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કરી શકશે નહિ.- ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.- લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.- ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.

Content

CURRENT AFFAIRS - 2023

Folder

CURRENT AFFAIRS

Folder

Batch 199 | LIVE ONLINE | Highcourt Belief & Peon | BATCH CANCEL

Have a coupon?