📚 લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ (LGK) જુન 2026 📚🎯 આ અંકમાં એપ્રિલ 2026ના વર્તમાન પ્રવાહનો સમાવેશ થયેલ છે. 🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ વર્તમાન પ્રવાહોના પ્રશ્નો પૂછાતા હોય તેવું ગુજરાતનું એક માત્ર ભરોસાપાત્ર મેગેઝિન.🎯 છેલ્લા 40 વર્ષથી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ.🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 97277 52015
Content
OTHERS
Folder
Latest Facts in General Knowledge (LGK) જુન 2026 I Code 1003