ગુજ્રરાતી વર્ણનાત્મક

Description

ગુજ્રરાતી વર્ણનાત્મક 🍀 પુસ્તકની વિશેષતાઓ➤ GPSC આયોજિત : ક્લાસ 1-2, Dy.SO/Dy મામલતદાર, STI, પોલીસ ઇન્સ્પેક્ટર, RFOની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી➤ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાને સંપૂર્ણ ન્યાય આપવા માટે તદ્દન નવાં પરિરૂપ સાથે સજ્જ એવું એકમાત્ર વિશ્વસનીય પુસ્તક➤ પ્રશ્નપત્રના દરેક પ્રશ્ન પ્રમાણે બદલાતાં માળખા અને બદલાતી શૈલીની સચોટ સંશોધન દ્વારા થયેલી રજૂઆત➤ દરેક પ્રશ્નની પાયાથી સમજ દ્રઢ કરવા વિવિધ ઉદાહરણોનું થયેલું આલેખન.➤ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને આત્મીયગુરુનો સહારો મળે તે હેતુથી નવનિર્મિત પુસ્તક🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Content

OTHERS

Folder

ગુજ્રરાતી વર્ણનાત્મક

₹203₹29030% off
Have a coupon?

₹203