Gujarat-ni-Bhugol

Description

Gujarat-ni-Bhugolગુજરાતની ભૂગોળ 11મી સંશોધિત આવૃત્તિ🍀 પુસ્તકની વિશેષતાઓ ➤ 2023ની નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ભૂગોળ વિષયનાં તમામ મુદ્દાઓની વિસ્તૃત તથા સરળ ભાષામાં માહિતી➤ ગુજરાત સંબંધિત ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂગોળનું વિસ્તૃત વર્ણન ➤ દરેક પ્રકરણના અંતે અગાઉની પ્રાથમિક પરીક્ષાઓમાં પુછાયેલા કુલ 2000+ પ્રશ્નોનો સમાવેશ➤ GPSC તથા CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર GPSCની અગાઉની મુખ્ય પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ➤ 163 કોષ્ટક, 53 ચાર્ટ તથા 18 નકશા દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતીની રજુઆત➤ ગુજરાતનાં તમામ જિલ્લાઓની રસપ્રદ અને પરીક્ષાલક્ષી માહિતી➤ ભૂગોળ સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત રીપોર્ટ, ઘટનાઓ અને સરકારી નીતિઓનો સમાવેશ ➤ આપત્તિ વ્યવસ્થાપન અને ગુજરાતમાં પ્રવાસન ઉધોગ જેવા નવા પ્રકરણોનો સમાવેશ➤ 10 જેટલા પ્રકરણોનું પુનઃ લેખન તથા અન્ય 7 પ્રકરણોમાં નવીનતમ આર્થિક સર્વેક્ષણ 2022-23ની આંકડાકીય માહિતી સાથે ગુણવત્તાસભર વર્ણન➤ GCERT, NCERT અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતી🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Content

Gujarat Ni Bhugol

Published: 19-05-2026 at 12:00 pm

Gujarat-ni-Bhugol

₹455₹65030% off
Have a coupon?

₹455