Public Administration

Description

લોક પ્રશાસન અને શાસન ( જાહેર વહીવટ) 🍀 GPSCના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું એકમાત્ર પુસ્તક➤ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 / મુલકી સેવા વર્ગ 1-2, ચીફ ઓફિસર (વર્ગ 2), પોલીસ ઇન્સ્પેક્ટર અને GPSC દ્વારા આયોજિત અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી➤ GPSCની પરીક્ષાને અનુરૂપ તમામ મુદ્દાઓનો સમાવેશ➤ જાહેર વહીવટનાં અભ્યાસક્રમને સંગીન બનાવતા મુખ્ય પ્રશ્નો➤ સરકારી નીતિઓ અને તેનું અમલીકરણ➤ સંભવિત પ્રશ્નોનો સમાવેશ🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Content

OTHERS

Folder

Public Administration

₹126₹18030% off
Have a coupon?

₹126