ગુજરાતનો સાંસ્કૃતિક વારસો-બીજી સંશોધિત આવૃત્તિ 2023📘લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો- બીજી સંશોધિત આવૃત્તિ પુસ્તકની ડેમો કોપી📘💥આ પુસ્તક ગુજરાત સરકાર આયોજિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષય માટેનું સૌથી મહત્વનું પુસ્તક છે.💥✍️આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે જ કરી શકે તે માટે દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલ છે.✍️🎯સરકારી સ્ત્રોતો,સરકારી વેબસાઈટ,યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો,GCERTના પાઠ્યપુસ્તકો તથા અન્ય આધારભૂત માહિતીને આધારે પુસ્તકનું નિર્માણ થયેલ છે.🎯🎯ગુજરાતનાં સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રસપ્રદ વર્ણન🎯:💥ગુજરાતનાં તમામ જિલ્લાઓની સાંસ્કૃતિક બાબતોનું નિરૂપણ💥રંગીન કોષ્ટક,ચિત્રો અને ચાર્ટ દ્વારા સરળ ભાષામાં રજૂઆત 💥🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418