આ બેચ અંતર્ગત 2026માં આવનારી GSSSB આયોજિત CCE (Group A+B)ની Prelim + Mains તથા
GPSSB આયોજિત જુનિયર ક્લાર્ક, તલાટી કમ-મંત્રી, નાયબ ચીટનીશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.
📅 New Batch start 13 January, 2026
🕗 Timings:-
Lecture : 08.00 AM to 11:30 AM
- કોર્ષની વિશેષતાઓ :
- ✔️ આ બેચમાં Prelim પરીક્ષા પહેલા Prelim પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે .
- ✔️ લેક્ચર પૂર્ણ થયા બાદ તમામ લેકચરની PDF મળશે.
- ✔️ Prelim તથા Mains પરીક્ષાના 16+ વિષયોના અલગ-અલગ કુલ 300+ કલાકના લેક્ચર્સ
- ✔️ Daily 3 to 4 Hours lecture
- ✔️ Reasoning Master Stroke: Logical Shortcuts for Time-Management
- ✔️ Maths Master Stroke: Basic Calculation to Advance Level Questions
- ✔️ English & Gujarati Basic to Advance Level Coverage
- ✔️ Current Affairs Lecture + Test
- ✔️ 12+ Books Prelim + Mainsના પુસ્તકો
- ✔️ Mains Answer Writing
- ✔️ PYQ Solving
- ✔️ Personal Mentorship
- ✔️ LIVE બેચની સાથે Recorded કોર્સ FREE મળશે.
સ્ટડી મટિરિયલ (12 Books) :
Prelim Exam Books LIST 👇🏻
- મેથ્સ + રિઝનીંગ
- ગુજરાતી વ્યાકરણ
- English Grammar
- ભારતનો ઇતિહાસ
- ભારતની ભૂગોળ
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય બંધારણ
- Notes (સામાન્ય વિજ્ઞાન, ગુજરાની ભૂગોળ, GK, અર્થતંત્ર)
Mains Exam Books LIST 👇🏻
11. ગુજરાતી વર્ણનાત્મક
12. English Compulsory
- કોર્સમાં જૉડાયા બાદ 8-10 દિવસમાં Books આપના ઘરે કુરિયર/પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.
- પ્રિલિમ અને મેન્સના લેક્ચર્સ કઈ રીત લેવાશે ?
- બેચ શરૂ થાય ત્યારથી માર્ચ/એપ્રિલ મહિના સુધી પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ ચલાવશે. તથા પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ 80% ચાલતા તેની સાથે-સાથે મુખ્ય પરીક્ષાના લેક્ચર્સ શરૂ કરવામાં આવશે, જે ઓકટોબર/નવેમ્બર સુધી ચાલશે, આમ બેચ 5-6 મહિનામાં પૂર્ણ થશે.
- મેન્સના લેક્ચર્સની સાથે સાથે આન્સર રાઇટિંગ સેશન શરૂ થશે.
- Course Duration : 5-6 Months
- એપ્લીકેશન કોર્સ વેલીડીટી : 1 Year
- આપ જે દિવસે આ બેચમાં જોડશો ત્યારથી જ આ કોર્ષમાં રહેલ Videos, PDF Material, TESTથી 18 મહિના સુધી તમારી તૈયારી કરી શકો છો.
- આ એપ્લિકેશન ફક્ત મોબાઈલમાં અથવા એન્ડ્રોઇડ/ios મોબાઈલ બેજ્ડ ટેબલેટમાં ચાલુ થશે Computer કે લેપટોપમાં ખુલશે નહિ જેની ખાસ નોંધ લેવી.
- ટેસ્ટ
- Prelim Exam TEST
- Mains Exam TEST (Practice)
- PYQ TEST
- Subjectwise TEST
- Topicwise TEST
- Monthly MEGA TEST
- Full Mock TEST
- બધી જ ટેસ્ટ આપની ઓનલાઈન માધ્યમમાં આપની એપ્લિકેશનમાંથી જ આપવાની રહેશે. જેમાં પ્રિલિમ પરીક્ષાની બધી જ ટેસ્ટ તમે Unlimited Time આપી શકો છો. અને ત્યાં જ તમારું Result પણ જોઈ શકો છો.
- Monthly આપની બેચમાં જેટલું ચાલ્યું હશે તેની 100થી 200 માર્કસની મેગા ટેસ્ટ હશે.
- લેક્ચર્સનો સમય કયો હશે ?
- લેક્ચર્સનો સમય સવારે 8 : 00 AMથી 11 : 30 AM રહેશે. (દોઢ-દોઢ કલાકના બે લેક્ચર્સ હશે.)
- સિલેબસને સમયસર ન્યાય આપવા માટે જરૂર પડે તો સંસ્થા દ્વારા એકસ્ટ્રા લેક્ચર્સ ગોઠવવામાં આવશે.
- બેચમાં સિલેબસ સમયસર ચાલી શકે તે હેતુસર ફેકલ્ટીની Availabilityને ધ્યાનમાં રાખીને શનિવાર તથા રવિવારે પણ લેકચરનું આયોજન કરવામાં આવી શકે છે.
- બેચના સમયે લેક્ચર્સ લાઈવ થાય ત્યારે તમે તે લેકચરને લાઈવ જોઈ શકો છો, કોઈ કારણોસર તમે જો લેકચર લાઈવ દરમ્યાન નથી જોઈ શકતા તો તે લેક્ચર્સ તમને 24થી 48 કલાકમાં રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે એપ્લીકેશનમાં મળી જશે. જે તમે તમારા અનુકૂળ સમયે જોઈ શકશો.
- બેચ Join કર્યા બાદ એપ્લીકેશનમાં જ Announcement સેક્શનમાં આપને બેચનું ટાઈમટેબલ તથા તમામ અપડેટ મળશે.
- પરીક્ષામાં અતિ ઉપયોગી તેવાં કરંટ અફેર્સના લેક્ચર્સ પાછળથી ગોઠવવામાં આવશે, જેથી વધારેમાં વધારે Contentનો સમાવેશ કરી શકાય.
- સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે. Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.
- વિદ્યાર્થીનું નામ અને Mobile નંબર LIVE Video અને Recorded Video દરમિયાન ફરતું રહેશે. એ Remove થઈ શકે એમ નથી. સંસ્થાના video lectures ની સુરક્ષા માટે આ option છે. જેથી કરીને કોર્સની ખરીદી કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્યાય ના થાય.
- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
- ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
- જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
- વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
- સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
- આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ MOBILE માં જ ઉપલબ્ધ છે. આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર રેકોર્ડીંગ બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
- જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
- વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા (ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.