SAFALYA 2.0 STI Mains Enrichment Program 45 Days Program | Code 781

Description

साफल्य 2.0STI Mains Enrichment Program 45 Days Program 🔴 A comprehensive Program to Enrich your Mains Preparation🔴 તમામ વિદ્યાર્થીઓએ સમયપત્રક ફરાજીયાત Follow કરવાનું રહેશે.🔸દરરોજે સવારે 11 વાગે પ્રશ્ન મુકવામા આવશે🔸⁠વિદ્યાર્થી 24 કલાકમાં તમામ પ્રશ્નોના જવાબ ફરજીયાત Pre-Printed answerbookમાં લખીને લિબર્ટી કેરિઅર એકેડમી એપ/સંસ્થા દ્વારા આપવમા આવેલ ટેલિગ્રામ ગ્રુપમાં મુકવાની રહેશે.🔸સંસ્થા દ્વારા સંપૂર્ણપણે કોશિશ કરવામાં આવશે કે તમારી જવાબવહી 24 કલાકમાં Suggestion સાથે તમને ઓનલાઈન પરત મોકલી આપવમા આવશે.🔸અનિવાર્ય કારણોસર કોઈ ફેકલ્ટીને પેપર ચેક કરીને આપવમા થોડુ મોડું થાય તો વિદ્યાર્થીને સ્વીકાર્ય રહેશે.🔸⁠લાઇવ લેક્ચર અને Schedule એપ્લિકેશન અને Announcementમાં મુકવામા આવશે.🔸લાઈવ મેન્ટરશીપની જરુર પડે તો વિદ્યાર્થીઓનું ગૃપ બનાવીન ફેકલ્ટી દ્વારા લેકચર લેવમાં આવશે.🔸આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને જવાબ લખવા સાથે માર્ગદર્શન મળી રહે તે હેતુસર બનાવવામાં આવેલ છે…પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાશે એવો કોઈ દાવો સંસ્થા દ્વારા કરવામાં આવતો નથી.🔸જો કોઈપણ ટેસ્ટના જવાબ 24 કલાક પછી મોકલવામાં આવે છે તો એનુ ચેકીંગ કરી આપવમા આવશે નહી.🔸જવાબકેAnswer Key બીજા દિવસે બાપોરે 1 વાગે અરજીApplicationમાં મુકવામાં આવશે.🔸આ કોર્સ અંતર્ગત ફકત Mains પ્રેક્ટિસ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે…આમાં કોઇપણ વિષયનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે નહિ.🔸 Daily Answerwriting🔸24 hours evaluation🔸Last 3 months Pakshik lecture covered🔸Last 3 months Current useful for mains with editorial analysis🔸Subjectwise strategy lecture on how to develop effective writing skill.🔸First time in Gujarat Feature: LIVE mentorship & Discussion Sessions by evaluaters🔸Only 40 students batch

Content

STRETEGY LECTURE

Folder

STI MAINS SYLLABUS

Folder

DAY WISE PAPER

Folder

BLANK ANSWER BOOKLET

Folder

DAILY ANSWER KEY

Folder

SAFALYA 2.0 STI Mains Enrichment Program 45 Days Program | Code 781

₹1,299₹8,99986% off
Have a coupon?

₹1,299