POLICE CONSTABLE & JAIL SIPAHI 25 PAPER SET

Description

LIBERTY POLICE CONSTABLE & JAIL SIPAHI 25 PAPER SETપોલીસ કોન્સ્ટેબલ2️⃣5️⃣ પેપર સેટ✌🏻બધુ જ ઠીક થતા પહેલાં થોડું ઘણું ખોટું પણ થશે, પણ તું ભરોશો રાખજે તારી જાત ઉપર, કરણ કે છેલ્લે તો બધુ જ ઠીક થઈ જશે✌🏻તો થઈ જાવ મિત્રો તૈયાર સ્વ-મૂલ્યાંકન અને પ્રેક્ટિસ માટે લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત 2️⃣5️⃣ પેપર સેટ સાથે🎯 લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી પરીક્ષા માટે ઉપયોગી 2️⃣5️⃣ PAPER SET with OMR Sheet🎯 નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર PART-A અને PART-B નો સમાવેશ કરતા 25 આદર્શ પ્રેક્ટિસ પેપર🎯 નવા અભ્યાસક્રમ અનુસાર દરેક વિષયના ગુણભાર અનુસાર પ્રશ્નોનો સમાવેશ🎯 FREE FREE25 OMR SHEET FREE બુકલેટ સ્વરૂપે🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Content

LIVE CLASS RECORDINGS

Folder

OTHERS

Folder

POLICE CONSTABLE & JAIL SIPAHI 25 PAPER SET

₹270₹36025% off
Have a coupon?

₹270