REVENUE TALATI GUIDE

Description

Descriptionરેવેન્યૂ તલાટી ગાઈડ 🍀 પુસ્તકની વિશેષતાઓ➤ 11 જૂન 2025 ના રોજ જાહેર થયેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ➤ ગુજરાતી, ENGLISH, MATHS અને REASONING માં પ્રકરણના અંતે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ ➤ One Stop Solution: બંધારણ, જાહેરવહીવટ, અર્થતંત્રનું સ્પસ્ટ અને અભ્યાસક્રમ આધારિત વર્ગીકરણ ➤ પર્યાવરણ, વિજ્ઞાન, ICT વગેરેની પરીક્ષા લક્ષી માહિતીનો સમાવેશ ➤ ભારત અને ગુજરાતનાં સંદર્ભે ઇતિહાસ, વારસો અને ભૂગોળનો સમાવેશ ➤ પરીક્ષાની નવીન પેટર્ન અને ટ્રેન્ડ મુજબ નવાં રૂપરંગમાં પ્રસ્તુતિ➤ જે તે ટોપિકનું સરળ ભાષામાં વ્યાપક કવરેજ અને સમજૂતી➤ અગાઉની પરીક્ષાના પ્રશ્નોનું નામ સહિત વિષયવાર તથા મુદ્દાવાર વર્ગીકરણ 🍀 Terms And Conditions➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. ➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Content

OTHERS

Folder

REVENUE TALATI GUIDE

₹525₹75030% off
Have a coupon?

₹525