PSI RECORDED BATCH I CODE 313

Description

PSI RECORDED BATCH I CODE 313➡️ ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.➡️ ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.➡️ જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.NOTE : - આ તમામ ટેસ્ટો ઓનલાઇન મળવા પાત્ર રહેશે. - સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે.Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.- જે મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.- લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.- ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.

Content

RECORDED LECTURES (2025)

Folder

RECORDED MATERIALS (2025)

Folder

PSI RECORDED BATCH I CODE 313

₹399
Have a coupon?

₹399