
Description
वैसा ही हो 'जैसा आप चाहते हैं' 🥇
🔥 લિબર્ટી કેરિઅર એકેડમી દ્વારા હિસાબનીશ તથા પેટા હિસાબનીશની પ્રિલીમ મોક ટેસ્ટ નું આયોજન🔥
👉 તમારી તૈયારીને અંતિમ ધાર આપી સફળતા સુનિશ્ચિત કરો.
👉🏻Starts from 31 October
👇🏻Facilities :
⭕ 05 Full Mock Test
⭕ 95 Unit Test (45 Unit Test GS + 50 Unit Test Account)
✅ નોંધ :-
➡️ આ ટેસ્ટ પેકેજમાં ફક્ત ફૂલ મોકટેસ્ટના 5 પેપર જ ઘરે મળવા પાત્ર રહેશે રહેશે જ્યારે યુનિટ ટેસ્ટ ઓનલાઇન મળવા પાત્ર રહેશે.
➡️ સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે.Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.
➡️ ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
➡️ જે મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
➡️ લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.
➡️ ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
Save WhatsApp : 81283 81066
Student Help : 9727752015
