⭐⭐JANRAKSHAK 2.0 PSI LIVE BATCH WITH BOOKS I CODE 1045

Description

📅 New Batch starts 27th October, 2026
🕗 Timings:- Lecture : 11.30 AM to 1:30 PM

👉 પેપર-1 MCQ તથા પેપર-2 વર્ણનાત્મકની તૈયારી

1) કોર્ષની વિશેષતાઓ :
✔️ 300+ કલાકનું કોચિંગ
✔️ NCERT-GCERT આધારિત સંપૂર્ણ સિલેબસની તૈયારી
✔️ Maths તથા Reasoningની પાયાથી તૈયારી
✔️ English તથા ગુજરાતીના તમામ ફોર્મેટની તૈયારી
✔️ Mains માટે Answer Writing Sessions
✔️ 9 પુસ્તકનો સેટ
✔️ Regular Unit Tests
✔️ 10 Full Mock Tests
✔️ Monthly Mega Test
✔️ Prelim Mock Tests
✔️ Mains Answer Writing Tests
✔️ તમારા ડાઉટ પૂછવા માટે સ્પેશ્યિલ ચેટ-બોક્સ
✔️ પછીથી જોવા માટે રેકોર્ડેડ લેક્ચરની સુવિધા
✔️ કલાસરૂમ નોટસ PDF સ્વરૂપે મળશે
✔️ પ્રેક્ટિસ માટે ઓનલાઇન ટેસ્ટ

✅ 1 Year Validity – કોર્સ એક્ટિવેશનથી 12 મહિના સુધી સંપૂર્ણ ઍક્સેસ

📞 સપોર્ટ / હેલ્પલાઇન: 8128381066 

👉🏻 નિયમો અને શરતો (Rules & Regulations) : 

🟡 વિદ્યાર્થીનું નામ અને Mobile નંબર LIVE Video અને Recorded Video દરમિયાન ફરતું રહેશે. એ Remove થઈ શકે એમ નથી. સંસ્થાના video lectures ની સુરક્ષા માટે આ option છે. જેથી કરીને કોર્સની ખરીદી કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્યાય ના થાય.

➡️ સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે. Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

➡️ ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.

➡️ ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.

➡️ જે બેચમાં એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.

➡️ વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.

➡️ સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.

➡️ આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ & આઈઓએસ (IOS) MOBILE માં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર રેકોર્ડીંગ બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ અને આઈઓએસ (IOS) યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.

➡️ જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.

➡️ વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.

➡️ લેકચરનું રેકોર્ડીંગ , ઓડિયો અથવા વિડીયોગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લંઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત મળશે નહીં.

➡️ લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.

➡️ ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.

➡️ બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.

➡️ વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.

➡️ ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કરી શકશે નહિ.

➡️ ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.મોકટેસ્ટ ફ્રી છે એટલે કોઈને આપવી ના હોય તો એનું રિફંડ મળશે નહિ અને કોઈ એક્ષામ આપવા માટે ના જઈ શકતું હોય તો ફક્ત પેપર મળશે નહિ, સ્ટુડન્ટ જે એક્ષામ આપવા માટે બેઠા હોય એમને જ પેપર આપવામાં આવશે.

➡️ ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.

📌 DISCLAIMER
The content, views, data, opinions, examples, and statements presented in this course are solely those of the respective faculty members, instructors, or guest speakers. They are provided strictly for academic and educational purposes.The Institute does not endorse, verify, or assume any responsibility or liability for the accuracy, completeness, or appropriateness of such content. Any statements or references that may be perceived as sensitive or objectionable in relation to religion, culture, gender, community, political belief, or personal sentiment are unintended, and the Institute shall not be held responsible for any discomfort, grievance, or consequences arising therefrom.Enrollment in this course constitutes acknowledgment and acceptance of this disclaimer.

Content

▶️ DEMO

▶️ DEMO

1 video
📚🎥 SUBJECT WISE RECORDING

📚🎥 SUBJECT WISE RECORDING

2 videos2 files
🎯 PSI RESOURCES SYLLABUS AND PREVIOUS YEAR PAPERS

🎯 PSI RESOURCES SYLLABUS AND PREVIOUS YEAR PAPERS

4 files

UNIT TEST

87 tests
01:12:10

Reasoning-01

1 hrs 12 mins 10 secs

Live Stream Recordings

2 videos

⭐⭐JANRAKSHAK 2.0 PSI LIVE BATCH WITH BOOKS I CODE 1045

₹10,999
Have a coupon?

Or pick one below

Expires: 19 Oct 2026

₹501 off

NAVRATRI501

₹10,999