साफल्य STI Mains Enrichment Program 45 Days Program 🔴 A comprehensive Program to Enrich your Mains Preparation🔴 તમામ વિદ્યાર્થીઓએ સમયપત્રક ફરાજીયાત Follow કરવાનું રહેશે.🔸દરરોજે સવારે 11 વાગે પ્રશ્ન મુકવામા આવશે🔸વિદ્યાર્થી 24 કલાકમાં તમામ પ્રશ્નોના જવાબ ફરજીયાત Pre-Printed answerbookમાં લખીને લિબર્ટી કેરિઅર એકેડમી એપ/સંસ્થા દ્વારા આપવમા આવેલ ટેલિગ્રામ ગ્રુપમાં મુકવાની રહેશે.🔸સંસ્થા દ્વારા સંપૂર્ણપણે કોશિશ કરવામાં આવશે કે તમારી જવાબવહી 24 કલાકમાં Suggestion સાથે તમને ઓનલાઈન પરત મોકલી આપવમા આવશે.🔸અનિવાર્ય કારણોસર કોઈ ફેકલ્ટીને પેપર ચેક કરીને આપવમા થોડુ મોડું થાય તો વિદ્યાર્થીને સ્વીકાર્ય રહેશે.🔸લાઇવ લેક્ચર અને Schedule એપ્લિકેશન અને Announcementમાં મુકવામા આવશે.🔸લાઈવ મેન્ટરશીપની જરુર પડે તો વિદ્યાર્થીઓનું ગૃપ બનાવીન ફેકલ્ટી દ્વારા લેકચર લેવમાં આવશે.🔸આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને જવાબ લખવા સાથે માર્ગદર્શન મળી રહે તે હેતુસર બનાવવામાં આવેલ છે…પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાશે એવો કોઈ દાવો સંસ્થા દ્વારા કરવામાં આવતો નથી.🔸જો કોઈપણ ટેસ્ટના જવાબ 24 કલાક પછી મોકલવામાં આવે છે તો એનુ ચેકીંગ કરી આપવમા આવશે નહી.🔸જવાબકેAnswer Key બીજા દિવસે બાપોરે 1 વાગે અરજીApplicationમાં મુકવામાં આવશે.🔸આ કોર્સ અંતર્ગત ફકત Mains પ્રેક્ટિસ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે…આમાં કોઇપણ વિષયનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે નહિ.🔸 Daily Answerwriting🔸24 hours evaluation🔸Last 3 months Pakshik lecture covered🔸Last 3 months Current useful for mains with editorial analysis🔸Subjectwise strategy lecture on how to develop effective writing skill.🔸First time in Gujarat Feature: LIVE mentorship & Discussion Sessions by evaluaters🔸Only 40 students batch
Content
STRETEGY LECTURE
Folder
STI MAINS SYLLABUS
Folder
ENRICHMENT PROGRAME PDF
Folder
DAILY TEST PAPER ANSWER BOOKLET
Folder
DAILY MODEL ANSWER KEY
Folder
Safalya Planning_Liberty Academy
Published: 19-05-2026 at 12:00 pm
Height And Distance
Test
Test - 3 - Speed Maths (16 Minute)
Test
SAFALYA STI Mains Enrichment Program 45 Days Program | Code 739