STUDY MATERIAL
Folder
Staff Nurse Online Testના નિયમો
1.આ મોક ટેસ્ટનો ઉદ્દેશ ફક્ત તમારી પ્રેક્ટિસનો રહેશે,તેમાં E વિકલ્પનો (NOT ATTEMPTED) સમાવેશ કરેલ નથી.
2.મોકટેસ્ટના પ્રશ્નો ફેકલ્ટીના શ્રેષ્ટ જ્ઞાન આધારિત છે. પરીક્ષામાં તેમાંથી પુછાશે જ તેવું સંસ્થા દાવો કરતું નથી. જો ઉમેદવાર મોકટેસ્ટ તથા અન્ય કારણોથી સંતુષ્ટ ન હોય તેવા સંજોગોમાં પણ ફી રિફંડ મળવા પાત્ર નથી.
3. અત્યારે આ કોર્સમાં ઓનલાઈન ટેસ્ટ મુકેલ છે. ફુલ મોક ટેસ્ટ 200 માર્કસની 10 જૂન,2021 પછી મુકાશે.
4. મોક ટેસ્ટના પ્રશ્નોમાં ખોટા જવાબ માટે 0.25 નકારાત્મક ગુણ આપવામાં આવશે. યુનિટ ટેસ્ટમાં નકરાત્મક ગુણ ગણવામાં નહીં આવે.
5. એડમિશન લીધા બાદ SMS થી મળેલ GOOGLE FORM ને સબમિટ કર્યા બાદ જ મોકટેસ્ટ આપવા મળશે.
6.ફી પુરી ભરી હશે તો જ Test શરુ થશે.
7.ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
8.ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
9.જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
10.ટેસ્ટના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
11.આ TEST ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન ટેસ્ટની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
12.જે મોક ટેસ્ટ માટે જોડાશો, ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ ,ફોટો અને વિડીઓ પ્રસિદ્ધ કરવામાં આવશે ,જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
13.વિધ્યાર્થીની શૈક્ષણિક લાયકાત ,ઉંમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા વિષે ચોકસાઇ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
14.કોઈ પણ ટેસ્ટ ઉમેદવાર 1 વાર આપી શકશે . તેથી ટેસ્ટ ને રિપીટ કરવામાં આવશે નહિ.
Folder
Folder