Senior Clerk & ATDO Online Batch (Record)

Description


  1. સિનિયર ક્લાર્ક અને ATDO (રેકોર્ડેડ કોર્સ) ના વિષયો
    ગુજરાતી વ્યાકરણ

    ખાસ નોંધ : આ કોર્સ અંતર્ગત સરકારી યોજનાઓ તથા સ્પોર્ટ્સના વિડીયોનો સમાવેશ કરેલ નથી.

     

    • સિનિયર ક્લાર્ક અને ATDO Online Batchના નિયમો :
    1. ફી પુરી ભરી હશે તો જ Recording Course શરુ થશે.
    2. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
    3. ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
    4. જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
    5. કોચિંગ એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
    6. આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર રેકોર્ડીંગ બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. એન્ડ્રોઇડ વર્ઝન 7 કે તેથી ઉપરનું હોવું જોઈએ. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
    7. જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
    8. વિધાર્થીની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.
    9. રેકોર્ડીંગ લેકચરનું ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
    10. લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
    11. ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
    12. બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
    13. વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
    14. વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહીં જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.
    15. આ કોર્ષ અંતર્ગત આપવામાં આવતી મોકટેસ્ટની સુવિધા માત્ર ઓનલાઈન આપવાની રેહશે.
    16. મોકટેસ્ટ ફ્રી છે એટલે કોઈને આપવી ના હોય તો એનું રિફંડ મળશે નહીં. 
    17. લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.

Content

STUDY MATERIAL

Folder

TEST

Folder

TEST

Folder

Senior Clerk & ATDO Online Batch (Record)

Have a coupon?