GPSC Class-1/2 Mains (Essay Paper-3) Online Batch 86

Description

GPSC MAINS ‼️

GPSC દ્વારા આયોજિત ક્લાસ 1,2ની મુખ્ય પરીક્ષા માટે અગત્યનું ગણાતું

ESSAY, Paper 3ની તૈયારી માટે

શ્રી સુમિત બલેચા (IRS, 2017),

આસિસ્ટન્ટ કોમિશનર ઓફ ઈન્ક્મટેક્સ દ્વારા નિબંધ લેખન અંગે સંપૂર્ણ માર્ગદર્શન.

 

👉🏻 ગાઈડન્સ પ્રોગ્રામ : 28-30 June, 2021

 

👉🏻 મુખ્ય મુદ્દાઓ

1. Analysis of GPSC/UPSC notification for Essay paper

2. Common categories of Essay paper 

3. How to select essay topic

4. Components of an Essay

5. The differentiates

6. How to generate more points

7. Strategy for D-Day

8. Previous year paper analysis

 

GPSC Mains Essay Paper-3 Guidance Programm બેચના નિયમો:

  1. ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે.
  2. GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓનું સ્તર દિન-પ્રતિદિન વધતું જતું હોવાથી નિબંધ પેપર માટે લેક્ચર હિન્દી / Englishમાં રહેશે. UPSC લેવલના અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા માર્ગદર્શન મેળવવાના હેતુસર લેક્ચર્સનું આયોજન કરવામાં આવ્યું છે.
  3. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
  4. ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
  5. જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
  6. વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
  7. ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર લાઈવ/રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
  8. આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
  9. જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
  10. વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
  11.  ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
  12. ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.
  13. ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
  14. લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G  ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
  15. કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે  નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
  16. લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
  17. બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
  18. વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
  19. લાઈવ લેક્ચર દરમ્યાન લાઈવ ચેટ બોક્સમાં પૂછવામાં આવેલ વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ હશે. કોઈ ઉમેદવારના પ્રશ્નો સોલ્વ ના થઇ શક્યા હોય એવા સંજોગોમાં સંસ્થા દ્વારા ડિફીકલટી લેક્ચરના આયોજનમાં પૂછી શકાશે.  
  20. વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું. 
  21. આ બેચમાં કોઈ પણ પ્રકારનું સ્ટડી મટીરીયલ પુસ્તકોના બદલે અન્ય પુસ્તકો બદલી આપવામાં આવશે નહિ તથા તેના બદલે રિફંડ મળશે નહિ
  22. ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.  
  23. લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે. ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
  24. જે કોર્સમાં કોચિંગ લેશો. અથવા  GUIDANCE PROGRAMમાં ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા  અન્ય કોઈ પણ પરીક્ષામાં સફળ થશો તો. સંસ્થાના સફળ ઉમેદવારોનીયાદીમાં મારૂ નામ, ફોટો અને વિડીયો પ્રસિદ્ધ કરશો તો તેમાં મને વાંધો નથી. 

Content

STUDY MATERIAL

Folder

GPSC Class-1/2 Mains (Essay Paper-3) Online Batch 86

Have a coupon?