Current Affairs + Yojana બેચના નિયમો:
- કોર્ષની વેલીડિટી 6 મહિનાની રેહશે.
- કરંટ અફેર્સના આ કોર્સમાં જાન્યુઆરી-2021 થી જૂન-2021 સુધીના કરંટ અફેર્સ વિડીયો લેકચર્સનો સમાવેશ કરેલ છે.
- ATDO તથા સિનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી માટે
- પરીક્ષાના જૂના પેપર એનાલિસિસ દ્વારા ઉપયોગી ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની વર્તમાન 80+ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપતા વિડીયો લેક્ચર્સ.
- ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..
- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
- ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
- જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
- વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
- ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
- આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
- જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
- વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉંમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
- ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
- લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
- ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.
- ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
- લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
- કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
- લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
- બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
- વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
- વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.
- ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.
- લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.