
Class 3 CCE (Prelim)
Price
₹952Quantity
1Shipping
Description
Class 3 CCE PRELIM 2026
➤ હવે ઘરે બેઠા તૈયારી કરો લિબર્ટીની સાથે
➤નીચે આપેલ પુસ્તકોનો આ કીટ માં સમાવેશ કરવામાં આવશે
➤ 3 પુસ્તકોનો સેટ
(1) ગુજરાતી વ્યાકરણ
(2) English Descriptive
(3) મેથ્સ + રિઝનિંગ
Terms And Conditions
➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.
➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
book helpline number : +91 9727752015
Class 3 CCE (Prelim)
Price
₹952Quantity
1Shipping
