Maths + Reasoning
Price
₹487₹75036% off

Maths + Reasoning

Order summary

Price

₹487

Quantity

1

Shipping

Free
Total₹487
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery

Description

મેથ્સ + રિઝનિંગ (11મી સંશોધિત આવૃત્તિ)

🍀પુસ્તકની વિશેષતાઓ
➤ GPSC, CCE, PSI, CONSTABLE, TЕТ-ТАТ, તલાટી, વનરક્ષક, SSC (MTS-GD-CHSL-CGL), જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રકાશન
➤ અગાઉની પરીક્ષાના પશ્નોસહીત કુલ 5100+ પશ્નો સમજૂતી સહીત
➤ વર્તમાનમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે દરેક મુદ્દાની ઊંડાણપૂર્વક સમજુતી ઉદાહરણ સહિત
➤ ગણિતના 34 તથા રિઝનીંગના 23 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત
➤ મહત્વપૂર્ણ પ્રકારણોમાં વિશિષ્ટ ઉદાહરણોનો સમજુતી સહીત સમાવેશ
➤ વૈદિક મેથ્સની ઝડપી ગણતરીનો સમાવેશ
➤ વર્ષ 2015થી 2026 સુધીમાં આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો સમજુતી સહીંત સમાવેશ
➤ TCS દ્વારા વર્ષ 2024માં CBRT મુજબ લેવાયેલ પરીક્ષાઓના પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ
➤ ઉમેદવારના સ્વપ્રયત્ન માટે દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ
➤ લેટેસ્ટ પરીક્ષા પેટર્ન અનુસાર નવા પ્રકરણનો સમાવેશ🍀 Terms And Conditions
➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.
➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.book helpline number : +91 9725643418

Maths + Reasoning

Order summary

Price

₹487

Quantity

1

Shipping

Free
Total₹487