
GPSC PRELIM SUCCESS KIT - 2026
Price
₹4,193Quantity
1Shipping
Description
GPSC PRELIM SUCCESS KIT 2026
➤ હવે ઘરે બેઠા તૈયારી કરો લિબર્ટીની સાથે
➤નીચે આપેલ પુસ્તકોનો આ કીટ માં સમાવેશ કરવામાં આવશે
(1) ભારતનો ઇતિહાસ
(2) ભારતની ભૂગોળ
(3) ભારતનું બંધારણ
(4) ભારતીય અર્થતંત્ર
(5) ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
(6) વિજ્ઞાન અને ટેકનોલોજી
(7) ગુજરાતની ભૂગોળ
(8) ગુજરાતનો ઇતિહાસ
(9) મેથ્સ + રિઝનિંગ
(10) UPSC - GPSC PRELIM 11000 PYQ
Terms And Conditions
➤ તમે ઓર્ડર કરાવેલી બુક 3 થી 5 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
➤ આપણી પોસ્ટ સેવા દ્વારા ગામડાંના વિસ્તારમાં 7 થી 10 કામકાજ ના દિવસ માં તમારા આપેલા સરનામાં પર મળવા પાત્ર રહેશે.
➤ તહેવારોના સમયમાં બૂક્સ મળવામાં થોડો વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ગુજરાત ની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
➤ જો અનાવશ્યક સંજોગો માં પુસ્તક મળવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી.
➤ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ થશે નહિ.
➤ એક વાર payment successful થયા પછી refund મળી શકશે નહિ.
➤ જો પુસ્તક ખામી યુક્ત અથવા મંગાવેલ પુસ્તક ના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યાર બાદ સંસ્થા ની જવાબદારી રહેશે નહિ.
book helpline number : +91 9727752015
GPSC PRELIM SUCCESS KIT - 2026
Price
₹4,193Quantity
1Shipping
