ખાસ નોંધ : કરન્ટ અફેર્સના લેક્ચર જાન્યુઆરી, 2020થી ડિસેમ્બર, 2020ના ડિટેઇલ રેકોર્ડેડ લેક્ચર્સ આપવામાં આવશે
Books : 9 પુસ્તક Descriptive Unit Test : Total 33 tests
Histroy : 3 ટેસ્ટ
Culture : 3 ટેસ્ટ
Geography : 3 ટેસ્ટ
Polity : 3 ટેસ્ટ
Science & Tehnology : 3 ટેસ્ટ
Economy : 3 ટેસ્ટ
Public Administration : 3 ટેસ્ટ
Ethics : 3 ટેસ્ટ
Essay : 3 ટેસ્ટ
English : 3 ટેસ્ટ
Gujarati : 3 ટેસ્ટ
Note : 1. યુનિટ ટેસ્ટ વિદ્યાર્થીઓને મટીરિયલ સાથે ઘરે મોકલી આપવામાં આવશે 2. યુનિટ ટેસ્ટ નું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવશે 3. વિદ્યાર્થીએ ઘરે બેસીને એને લખવાનું રહેશે 4. યુનિટ ટેસ્ટ ફક્ત પ્રેક્ટિસ માટે છે, યુનિટ ટેસ્ટ ચેક કરી આપવામાં આવશે નહિ 5. પ્રત્યેક યુનિટ ટેસ્ટના સોલ્યૂશન માટે LIVE લેક્ચર ગોઠવામાં આવશે
Full 30 MOCK Test :
GPSC Class 1,2 : 18 Mock Test (3-3 mock test for each paper) Note : 1. 2 Mock Test will be checked & 1 Mock Test for Practice 2. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોક ટેસ્ટનું આયોજન લિબર્ટીના નજીકના સેન્ટર ઉપર અથવા વિદ્યાર્થીઓને ઘરેબેઠા લખવા માટે આપવામાં આવશે
3.GPSC Class 1,2 મેઈન્સ મોક ટેસ્ટ તે જ વિધ્યાર્થીને આપવા મળશે જે ને GPSC Class 1,2 પ્રિલિમ પાસ કરેલ હશે.
GPSC Class 1,2 (Mains) Full Batch બેચના નિયમો
ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..
ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
લેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે
જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર લાઈવ/રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.
ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
લાઈવ લેક્ચર દરમ્યાન લાઈવ ચેટ બોક્સમાં પૂછવામાં આવેલ વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ હશે. કોઈ ઉમેદવારના પ્રશ્નો સોલ્વ ના થઇ શક્યા હોય એવા સંજોગોમાં સંસ્થા દ્વારા ડિફીકલટી લેક્ચરના આયોજનમાં પૂછી શકાશે.
વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.
આ બેચમાં કોઈ પણ પ્રકારનું સ્ટડી મટીરીયલ પુસ્તકોના બદલે અન્ય પુસ્તકો બદલી આપવામાં આવશે નહિ તથા તેના બદલે રિફંડ મળશે નહિ
આ કોર્ષ અંતર્ગત આપવામાં આવતી મોકટેસ્ટની સુવિધા લિબર્ટીના સેન્ટર પર જ ઉપલબ્ધ રહેશે.નજીકનું સેંટર અનિવાર્ય કારણોસર બંધ થાય તો અન્ય સેંટર ઉપર જવાનું રહેશે.
સરકારશ્રી દ્વારા હાલના સમયમાં ઓનલાઈન લેકચર માટે પરમિશન મળેલ છે
ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કરી શકશે નહિ .
ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.
મોકટેસ્ટ ફ્રી છે એટલે કોઈને આપવી ના હોય તો એનું રિફંડ મળશે નહિ અને કોઈ એક્ષામ આપવા માટે ના જઈ શકતું હોય તો ફક્ત પેપર મળશે નહિ, સ્ટુડન્ટ જે એક્ષામ આપવા માટે બેઠા હોય એમને જ પેપર આપવામાં આવશે.
લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
Lecture viewing rights : પ્રત્યેક લેક્ચર 3 વખત જોઈ શકાશે
Course Validity : લેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે
Time : 8-10am
નોંધ : જરૂર પડશે એ મુજબ બેચના સમયમાં ફેરફાર થયી શકે છે
Enrollment closed on 29th Mar 2021
GPSC Class 1,2 (Mains) Full Batchના વિષયો
ઇતિહાસ
સાંસ્કૃતિક વારસો
ભૂગોળ
ભારતીય બંધારણ
સાયન્સ અને ટેક્નોલોજી
ભારતીય અર્થતંત્ર
નીતિશાસ્ત્ર
જાહેર વહીવટ
કરન્ટ અફેર્સ (2020ના ડિટેઇલ રેકોર્ડેડ લેક્ચર)
ગુજરાતી ભાષા
અંગ્રેજી ભાષા
ESSAY (નિબંધ)