Videos

Demo Videos

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains Exam Free Live Webinar
Dy.SO Mains Exam Free Live Webinar

Conducted On:

20th Sep 10:00 AM

History

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains : History / Answer Writing Strategy & 2019 Paper Solution
Dy.SO Mains : History / Answer Writing Strategy & 2019 Paper Solution

Conducted On:

19th Sep 03:26 PM

Polity

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains : Polity / Answer Writing Strategy & 2019 Paper Solution
Dy.SO Mains : Polity / Answer Writing Strategy & 2019 Paper Solution

Conducted On:

19th Sep 03:37 PM

Science

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains : Science / Answer Writing Strategy & 2019 Paper Solution
Dy.SO Mains : Science / Answer Writing Strategy & 2019 Paper Solution

Conducted On:

19th Sep 03:46 PM

Economics

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains Economy / Answer Writing Strategy & 2019 Paper Solution
Dy.SO Mains Economy / Answer Writing Strategy & 2019 Paper Solution

Conducted On:

28th Sep 09:34 AM

Culture

(TOTAL 1 VIDEOS)
Dy.SO Mains : Culture / Answer Writing Strategy & 2019 Paper Solution
Dy.SO Mains : Culture / Answer Writing Strategy & 2019 Paper Solution

Conducted On:

29th Sep 08:52 AM
No ongoing videos at this moment!
Science & Technology Session 6
Science & Technology Session 6

Scheduled On:

26th Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 7
Science & Technology Session 7

Scheduled On:

27th Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 8
Science & Technology Session 8

Scheduled On:

28th Oct 08:00 AM

Buy Package

Culture Session 001
Culture Session 001

Scheduled On:

29th Oct 08:00 AM

Buy Package

Polity

(TOTAL 8 VIDEOS)
POLITY SESSION 8
POLITY SESSION 8

Conducted On:

7th Oct 08:00 AM

Buy Package

POLITY SESSION 7
POLITY SESSION 7

Conducted On:

6th Oct 08:00 AM

Buy Package

POLITY SESSION 6
POLITY SESSION 6

Conducted On:

5th Oct 08:00 AM

Buy Package

POLITY SESSION 5
POLITY SESSION 5

Conducted On:

2nd Oct 08:00 AM

Buy Package

POLITY SESSION 4
POLITY SESSION 4

Conducted On:

1st Oct 08:00 AM

Buy Package

POLITY SESSION 3
POLITY SESSION 3

Conducted On:

30th Sep 08:00 AM

Buy Package

POLITY SESSION 2
POLITY SESSION 2

Conducted On:

29th Sep 08:00 AM

Buy Package

POLITY SESSION 1
POLITY SESSION 1

Conducted On:

28th Sep 08:00 AM

Buy Package

History

(TOTAL 8 VIDEOS)
HISTORY SESSION 8
HISTORY SESSION 8

Conducted On:

24th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 7
HISTORY SESSION 7

Conducted On:

16th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 6
HISTORY SESSION 6

Conducted On:

15th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 5
HISTORY SESSION 5

Conducted On:

14th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 4
HISTORY SESSION 4

Conducted On:

13th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 3
HISTORY SESSION 3

Conducted On:

12th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 2
HISTORY SESSION 2

Conducted On:

9th Oct 08:00 AM

Buy Package

HISTORY SESSION 1
HISTORY SESSION 1

Conducted On:

8th Oct 08:00 AM

Buy Package

SCIENCE AND TECH

(TOTAL 5 VIDEOS)
Science & Technology Session 5
Science & Technology Session 5

Conducted On:

23rd Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 4
Science & Technology Session 4

Conducted On:

22nd Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 3
Science & Technology Session 3

Conducted On:

21st Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 2
Science & Technology Session 2

Conducted On:

20th Oct 08:00 AM

Buy Package

Science & Technology Session 1
Science & Technology Session 1

Conducted On:

19th Oct 08:00 AM

Buy Package

StudyMaterials

All Materials (Total 4)

Polity (mains)

Buy Now

History (Class-1,2 Mains)

Buy Now

Not In Use

Buy Now

Science (Class 1,2)

Buy Now

Plans & Packages

GPSC MAINS (GPSC class 1,2, Dy.SO) Online Batch 30

₹24,999/- ₹17,999/- 28%

Start Date : 28 September,2020

Type : LIVE Online Batch

Duration : 3 months

Hours : 150+ hours

Lecture viewing rights : પ્રત્યેક લેક્ચર 3 વખત જોઈ શકાશે

Course Validity : 1 year

Time : 8-10am

નોંધ : જરૂર પડશે એ મુજબ બેચના સમયમાં ફેરફાર થયી શકે છે

Dy.SO (Mains) + GPSC Class 1,2 (Mains) Full Batchના વિષયો

  1. ઇતિહાસ
  2. સાંસ્કૃતિક વારસો
  3. ભૂગોળ
  4. ભારતીય બંધારણ
  5. સાયન્સ અને ટેક્નોલોજી
  6. ભારતીય અર્થતંત્ર
  7. નીતિશાસ્ત્ર
  8. જાહેર વહીવટ
  9. કરન્ટ અફેર્સ (2020ના ડિટેઇલ રેકોર્ડેડ લેક્ચર)
  10. ગુજરાતી ભાષા
  11. અંગ્રેજી ભાષા
  12. ESSAY (નિબંધ)
ખાસ નોંધ :
કરન્ટ અફેર્સના લેક્ચર જાન્યુઆરી, 2020થી ડિસેમ્બર, 2020ના ડિટેઇલ રેકોર્ડેડ લેક્ચર્સ આપવામાં આવશે


Books : 9 પુસ્તક
Descriptive Unit Test : Total 33 tests

  1. Histroy : 3 ટેસ્ટ
  2. Culture : 3 ટેસ્ટ
  3. Geography : 3 ટેસ્ટ
  4. Polity : 3 ટેસ્ટ
  5. Science & Tehnology : 3 ટેસ્ટ
  6. Economy : 3 ટેસ્ટ
  7. Public Administration : 3 ટેસ્ટ
  8. Ethics : 3 ટેસ્ટ
  9. Essay : 3 ટેસ્ટ
  10. English : 3 ટેસ્ટ  
  11. Gujarati : 3 ટેસ્ટ

Note :
1. યુનિટ ટેસ્ટ વિદ્યાર્થીઓને મટીરિયલ સાથે ઘરે મોકલી આપવામાં આવશે
2. યુનિટ ટેસ્ટ નું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવશે
3. વિદ્યાર્થીએ ઘરે બેસીને એને લખવાનું રહેશે
4. યુનિટ ટેસ્ટ ફક્ત પ્રેક્ટિસ માટે છે, યુનિટ ટેસ્ટ ચેક કરી આપવામાં આવશે નહિ
5. પ્રત્યેક યુનિટ ટેસ્ટના સોલ્યૂશન માટે LIVE લેક્ચર ગોઠવામાં આવશે

Full 30 MOCK Test :


GPSC Class 1,2 : 18 Mock Test (3-3 mock test for each paper)
Note :
1. 2 Mock Test will be checked & 1 Mock Test for Practice
2. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોક ટેસ્ટનું આયોજન લિબર્ટીના નજીકના સેન્ટર ઉપર અથવા વિદ્યાર્થીઓને ઘરેબેઠા લખવા માટે આપવામાં આવશે

3.GPSC Class 1,2 મેઈન્સ મોક ટેસ્ટ તે જ વિધ્યાર્થીને આપવા મળશે જે ને GPSC Class 1,2 પ્રિલિમ પાસ કરેલ હશે.


Dy.SO : 12 Mock Test (3-3 mock test for each paper)
Note :
1. 2 Mock Test will be checked & 1 Mock Test for Practice
2. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોક ટેસ્ટનું આયોજન લિબર્ટીના નજીકના સેન્ટર ઉપર અથવા વિદ્યાર્થીઓને ઘરેબેઠા લખવા માટે આપવામાં આવશે

3.Dy.SO મેઈન્સ મોક ટેસ્ટ તે જ વિધ્યાર્થીને આપવા મળશે જે ને Dy.SO 1,2 પ્રિલિમ પાસ કરેલ હશે.


Dy.SO (Mains) + GPSC Class 1,2 (Mains) Full Batch બેચના નિયમો

  1. ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..
  2. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
  3. ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
  4. જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
  5. વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
  6. ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર લાઈવ/રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
  7. આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
  8. જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
  9. વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
  10.  ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
  11. લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
  12. ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.
  13. ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
  14. લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G  ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
  15. કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે  નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
  16. લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
  17. બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
  18. વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
  19. લાઈવ લેક્ચર દરમ્યાન લાઈવ ચેટ બોક્સમાં પૂછવામાં આવેલ વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ હશે. કોઈ ઉમેદવારના પ્રશ્નો સોલ્વ ના થઇ શક્યા હોય એવા સંજોગોમાં સંસ્થા દ્વારા ડિફીકલટી લેક્ચરના આયોજનમાં પૂછી શકાશે.  
  20. વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું. 
  21. આ બેચમાં કોઈ પણ પ્રકારનું સ્ટડી મટીરીયલ પુસ્તકોના બદલે અન્ય પુસ્તકો બદલી આપવામાં આવશે નહિ તથા તેના બદલે રિફંડ મળશે નહિ
  22. આ કોર્ષ અંતર્ગત આપવામાં આવતી મોકટેસ્ટની સુવિધા લિબર્ટીના સેન્ટર પર જ ઉપલબ્ધ રહેશે.નજીકનું સેંટર અનિવાર્ય કારણોસર બંધ થાય તો અન્ય સેંટર ઉપર જવાનું રહેશે.
  23. સરકારશ્રી દ્વારા હાલના સમયમાં ઓનલાઈન લેકચર માટે પરમિશન મળેલ છે  
  24. ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા  ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ  કોઈ વિરોધ કરી શકશે  નહિ . 
  25. ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.  
  26. મોકટેસ્ટ ફ્રી છે એટલે કોઈને આપવી ના હોય તો એનું રિફંડ મળશે નહિ અને કોઈ એક્ષામ આપવા માટે ના જઈ શકતું હોય તો ફક્ત પેપર મળશે નહિ, સ્ટુડન્ટ જે એક્ષામ આપવા માટે બેઠા હોય એમને જ પેપર આપવામાં આવશે.
  27. લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
Scroll to Top
Contact us:

Address:-LIBERTY HOUSE, Opp. Sales India,Income-Tax, Ashram Road,AHMEDABAD,GUJARAT-380009

All Rights Reserved Liberty Career Academy