₹14000 ₹7000 50% OFF Enroll Now
Demo videos on the way!
No ongoing videos at this moment!
No upcommming videos is scheduled!

History

(TOTAL 9 VIDEOS)
History Session 09
History Session 09

Conducted On:

26th Dec 03:30 PM

Buy Package

History Session 08
History Session 08

Conducted On:

25th Dec 03:30 PM

Buy Package

History Session 07
History Session 07

Conducted On:

24th Dec 03:30 PM

Buy Package

History Session 06
History Session 06

Conducted On:

23rd Dec 03:30 PM

Buy Package

History Session 05
History Session 05

Conducted On:

20th Dec 03:30 PM

Buy Package

History Session 04
History Session 04

Conducted On:

19th Dec 03:30 PM

Buy Package

History Session 03
History Session 03

Conducted On:

18th Dec 03:30 PM

Buy Package

History Session 02
History Session 02

Conducted On:

17th Dec 03:30 PM

Buy Package

History Session 01
History Session 01

Conducted On:

16th Dec 03:30 PM

Buy Package

Science

(TOTAL 6 VIDEOS)
General Science Session 06
General Science Session 06

Conducted On:

3rd Jan 03:30 PM

Buy Package

General Science Session 05
General Science Session 05

Conducted On:

2nd Jan 03:30 PM

Buy Package

General Science Session 04
General Science Session 04

Conducted On:

1st Jan 03:30 PM

Buy Package

General Science Session 03
General Science Session 03

Conducted On:

31st Dec 03:30 PM

Buy Package

General Science Session 02
General Science Session 02

Conducted On:

30th Dec 03:30 PM

Buy Package

General Science Session 01
General Science Session 01

Conducted On:

27th Dec 03:30 PM

Buy Package

Reasoning Ability

(TOTAL 4 VIDEOS)
Reasoning Session 06
Reasoning Session 06

Conducted On:

24th Jan 04:30 PM

Buy Package

Reasoning Session 05
Reasoning Session 05

Conducted On:

13th Jan 03:30 PM

Buy Package

Reasoning Session 04
Reasoning Session 04

Conducted On:

10th Jan 03:30 PM

Buy Package

Reasoning Session 03
Reasoning Session 03

Conducted On:

9th Jan 03:30 PM

Buy Package

Maths

(TOTAL 8 VIDEOS)
Maths Session 08
Maths Session 08

Conducted On:

24th Jan 03:30 PM

Buy Package

Maths Session 07
Maths Session 07

Conducted On:

23rd Jan 03:30 PM

Buy Package

Maths Session 06
Maths Session 06

Conducted On:

22nd Jan 03:30 PM

Buy Package

Maths session 5
Maths session 5

Conducted On:

21st Jan 03:30 PM

Buy Package

Maths Session 04
Maths Session 04

Conducted On:

20th Jan 03:30 PM

Buy Package

Maths Session 03
Maths Session 03

Conducted On:

17th Jan 03:30 PM

Buy Package

Maths Session 02
Maths Session 02

Conducted On:

16th Jan 03:30 PM

Buy Package

Maths Session 01
Maths Session 01

Conducted On:

8th Jan 03:30 PM

Buy Package

Polity

(TOTAL 11 VIDEOS)
Polity Session 11
Polity Session 11

Conducted On:

11th Feb 02:30 PM

Buy Package

Polity Session 10
Polity Session 10

Conducted On:

10th Feb 02:30 PM

Buy Package

Polity Session 09
Polity Session 09

Conducted On:

7th Feb 02:30 PM

Buy Package

Polity Session 08
Polity Session 08

Conducted On:

6th Feb 02:30 PM

Buy Package

Polity Session 07
Polity Session 07

Conducted On:

5th Feb 02:30 PM

Buy Package

Polity Session 06
Polity Session 06

Conducted On:

3rd Feb 02:30 PM

Buy Package

Polity Session 05
Polity Session 05

Conducted On:

31st Jan 02:00 PM

Buy Package

Polity Session 04
Polity Session 04

Conducted On:

30th Jan 02:00 PM

Buy Package

Polity Session 03
Polity Session 03

Conducted On:

29th Jan 02:30 PM

Buy Package

Polity Session 02
Polity Session 02

Conducted On:

28th Jan 02:30 PM

Buy Package

Polity Session 01
Polity Session 01

Conducted On:

27th Jan 02:30 PM

Buy Package

Computer

(TOTAL 3 VIDEOS)
Computer Session 03
Computer Session 03

Conducted On:

17th Feb 03:30 PM

Buy Package

Computer Session 02
Computer Session 02

Conducted On:

13th Feb 03:30 PM

Buy Package

Computer Session 01
Computer Session 01

Conducted On:

12th Feb 02:30 PM

Buy Package

Geography

(TOTAL 9 VIDEOS)
Geography Session 09
Geography Session 09

Conducted On:

28th Feb 03:00 PM

Buy Package

Geography Session 08
Geography Session 08

Conducted On:

27th Feb 03:15 PM

Buy Package

Geography Session 07
Geography Session 07

Conducted On:

26th Feb 03:15 PM

Buy Package

Geography Session 06
Geography Session 06

Conducted On:

25th Feb 03:30 PM

Buy Package

Geography Session 05
Geography Session 05

Conducted On:

24th Feb 03:30 PM

Buy Package

Geography Session 04
Geography Session 04

Conducted On:

21st Feb 03:30 PM

Buy Package

Geography Session 03
Geography Session 03

Conducted On:

20th Feb 03:30 PM

Buy Package

Geography Session 02
Geography Session 02

Conducted On:

19th Feb 03:30 PM

Buy Package

Geography Session 01
Geography Session 01

Conducted On:

18th Feb 03:30 PM

Buy Package

Culture

(TOTAL 2 VIDEOS)
Culture Session 02
Culture Session 02

Conducted On:

3rd Mar 03:30 PM

Buy Package

Culture Session 01
Culture Session 01

Conducted On:

2nd Mar 03:30 PM

Buy Package

Psychology

(TOTAL 2 VIDEOS)
Psychology Session 02
Psychology Session 02

Conducted On:

5th Mar 03:30 PM

Buy Package

Psychology Session 01
Psychology Session 01

Conducted On:

4th Mar 03:30 PM

Buy Package

Sociology

(TOTAL 1 VIDEOS)
Sociology Session 01
Sociology Session 01

Conducted On:

9th Mar 03:30 PM

Buy Package

Gujarati

(TOTAL 2 VIDEOS)
Gujarati Sahitya Session 02
Gujarati Sahitya Session 02

Conducted On:

12th Mar 03:30 PM

Buy Package

Gujarati Sahitya session 1
Gujarati Sahitya session 1

Conducted On:

11th Mar 03:30 AM

Buy Package

LAW

(TOTAL 4 VIDEOS)
Law Session 04
Law Session 04

Conducted On:

19th Mar 03:30 PM

Buy Package

Law Session 03
Law Session 03

Conducted On:

18th Mar 03:30 PM

Buy Package

Law Session 02
Law Session 02

Conducted On:

17th Mar 03:30 PM

Buy Package

Law Session 01
Law Session 01

Conducted On:

16th Mar 03:30 PM

Buy Package

CONSTABLE ONLINE BATCH 19 Plans & Packages

 

CONSTABLE ONLINE BATCH 19

₹ 7,000 /-

130+ કલાકનું કોચિંગ

390+ વ્યુઇન્ગ અવર

3 મહિનાનો કોર્સ

કુલ 12 વિષયો

દરરોજ 2 થી 3 કલાકના લાઈવ વિડિઓ લેક્ચર

લાઈવ ચેટ બોક્સ

PDF મટીરીયલ (ક્લાસ નોટ)

35 ઓનલાઇન યુનિટ ટેસ્ટ

3 મોક ટેસ્ટ (પ્રિલીમ) (લિબર્ટીના સેન્ટર પર)

CONSTABLE LIVE બેચના વિષયો

અંકગણિત, તર્કશક્તિ, ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, કોમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય, કાયદો, મનોવિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, વર્તમાન પ્રવાહો

CONSTABLE LIVE બેચના નિયમો

  1. ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..
  2. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
  3. ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
  4. જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
  5. વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
  6. ઓનલાઇન કોચિંગ એપમાં લેક્ચર લાઈવ/રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
  7. જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
  8. વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
  9.  ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
  10. લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.
  11. ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.
  12. ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
  13. લાઈવ લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G  ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
  14. કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે  નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે.
  15. આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
  16. લાઈવ લેક્ચર દરમિયાન પ્રશ્ન પૂછવા માટે યોગ્ય ભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. જો કોઈ વિધાર્થી અપશબ્દોનો પ્રયોગ કે ખરાબ વર્તન કરે છે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તથા ભરેલી ફી પરત મળશે નહિ.
  17. બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.
  18. વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.
  19. લાઈવ લેક્ચર દરમ્યાન લાઈવ ચેટ બોક્સમાં પૂછવામાં આવેલ વધુમાં વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ હશે. કોઈ ઉમેદવારના પ્રશ્નો સોલ્વ ના થઇ શક્યા હોય એવા સંજોગોમાં સંસ્થા દ્વારા ડિફીકલટી લેક્ચરના આયોજનમાં પૂછી શકાશે.  
  20. વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું. 
  21. આ કોર્ષ અંતર્ગત આપવામાં આવતી મોકટેસ્ટની સુવિધા લિબર્ટીના સેન્ટર પર જ ઉપલબ્ધ રહેશે.નજીકનું સેંટર અનિવાર્ય કારણોસર બંધ થાય તો અન્ય સેંટર ઉપર જવાનું રહેશે.
  22. મોકટેસ્ટ ફ્રી છે એટલે કોઈને આપવી ના હોય તો એનું રિફંડ મળશે નહિ અને કોઈ એક્ષામ આપવા માટે ના જઈ શકતું હોય તો ફક્ત પેપર મળશે નહિ, સ્ટુડન્ટ જે એક્ષામ આપવા માટે બેઠા હોય એમને જ પેપર આપવામાં આવશે.
  23. લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
  24. આ બેચમાં અમુક  વિડીયો રેકોડેડ રહેશે તેના પછીના બાકીના  વિષયોના વિડીયો 20 April પછી લાઈવ કરવામાં આવશે. 
  25. આ બેચમાં સ્ટડી મટીરિયલ્સ મડવા પાત્ર નથી.   

Scroll to Top
Contact us:

Address:-LIBERTY HOUSE, Opp. Sales India,Income-Tax, Ashram Road,AHMEDABAD,GUJARAT-380009

All Rights Reserved Liberty Career Academy