Computer batch + Book + Test
- ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે.
- ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
- ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
- લેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે
- જે કોર્ષમાં એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજા કોઈ કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
- Liberty એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર લેક્ચર મુકવામાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ જેને સોલ્વ કરવાનો સંસ્થા પૂરતો પ્રયાશ કરશે તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
- આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મળવા પાત્ર નથી.
- જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
- ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.
- ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લાઈવ લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
- લેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.
- સંસ્થા દ્વારા લાઈવ ડાઉટ સોલવિંગની ફેસિલિટી FREE માં આપવામાં આવશે.
- ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.
- લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.
- ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
- ક્વિઝનો સમાવેશ અને એનો હેતુ ફક્ત નોલેજ તપાસવાનો છે એને પરીક્ષાની પેટર્ન જોડે કોઈ લેવા દેવા નથી .
- કોઈ કોર્ષમાં પ્રિન્ટેડ સ્ટડી મટીરીયલ્સ આપવામાં આવશે નહી.
- PDF મટિરિયલ્સમાં લેક્ચરમાં ચાલતી PPT આપવામાં આવશે
₹ 599/-
Enrollment closed on 30th Nov 2020