Notifications

Buy one of these packages to avail this item.

GPSC class 1-2 LIVE Online Batch 149

₹27,999/- ₹22,999/- 17.86%

એક્સપર્ટ ફેકલ્ટીઝ

14 વિષયની તૈયારી

350+ કલાકના લાઈવ લેક્ચર્સ

19 પુસ્તકો

100+ યુનિટ ટેસ્ટ

15 ફૂલ મોક ટેસ્ટ

PDF મટિરિયલ

1 વર્ષની વેલિડિટી

પછીથી જોવા રેકોર્ડેડ લેક્ચર્સ

નવી લાઈવ બેચ 5 May 2022થી શરૂ

ખાસ નોંધ : આ ઓનલાઇન બેચમાં Reasoning અને Science & Tech વિષયો LIVE-રેકોર્ડેડ સ્વરૂપે મુકવામાં આવેલ છે, જે લેક્ચર 28-March, 2022થી 5 May, 2022 સુધીમાં LIVE લેવામાં આવેલ છે. આથી આ વિષયો 5 May, 2022 બાદ LIVE મળશે નહીં.

GPSC Class 1,2,3 Current Affairs Online Batch (1 year)

₹999/- ₹599/- 40.04%

Current Affairs Online Course (1 year Validity)

60 Lecture

To The Point

Comprehensive Coverage

Detailed Analysis

Subject Expert

Exam Oriented

PDF Material

20 Online Test

GPSC Class 1,2,3 Current Affairs Course ના નિયમો

ફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે..

ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.

ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.

જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.

વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.

આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી

જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.

વિધાર્થીની શેક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.

ઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.

લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.

ઓનલાઇન બેચના લેક્ચરનો ટાઈમ અનિવાર્ય કારણો સર બદલાઈ શકે છે. જેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી SMS થી કરવામાં આવશે.

ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.

કોઈ પણ લેક્ચર ઉમેદવાર 3 વાર જોઈ શકે છે તેથી ટોપિક ને રિપીટ કરવામાં આવશે નહિ ફક્ત તેના ડાઉટને જ સોલ્વ કરવામાં આવશે

બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે.

વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.

વિદ્યાર્થી એ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.

સરકારશ્રી દ્વારા હાલના સમયમાં ઓનલાઈન લેકચર માટે પરમિશન મળેલ છે

ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કરી શકશે નહિ .

ઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.

Contact us:

Address:-LIBERTY HOUSE, Opp. Sales India,Income-Tax, Ashram Road,AHMEDABAD,GUJARAT-380009

All Rights Reserved Liberty Career Academy