Online Classes
Buy Book
Online Test
Plans & Packages
Current Affairs
Government Job Alert
Bank Job Alert
Home
₹ Fees : Rs. 400/- Enroll Now
Class 3 Online Test બેચના નિયમો
1.આ ઓનલાઇન મોક ટેસ્ટમાં ઓનલાઇન ટેસ્ટનો હેતુ વિધાર્થીઓને વધારેમાં વધારે પ્રશ્નો તૈયારી માટે મળી શકે તે માટેનો છે.તેથી આ પેકેજમાં લિબર્ટી દ્વારા તૈયાર કરેલ 2019ની મોક ટેસ્ટના ઉપયોગી હોય તેવા તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.
2.આ મોક ટેસ્ટનો ઉદ્દેશ ફક્ત તમારી પ્રેક્ટિસનો રહેશે,તેમાં E વિકલ્પનો સમાવેશ કરેલ નથી.
3.ફી પુરી ભરી હશે તો જ Test શરુ થશે.
4.ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.
5.ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.
6.જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.
7.ટેસ્ટના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.
8.ઓનલાઇન કોચિંગ એપમાં ટેસ્ટ લાઈવ હશે તથા વિધ્યાર્થી અનુકૂળ સમય મુજબ ટેસ્ટ આપી શકશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.
9.આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન ટેસ્ટની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.
10.જે મોક ટેસ્ટ માટે જોડાશો, ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ ,ફોટો અને વિડીઓ પ્રસિદ્ધ કરવામાં આવશે ,જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.
11.વિધ્યાર્થીની શૈક્ષણિક લાયકાત ,ઉમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા વિષે ચોકસાઇ કર્યા પછીથી જ ઓનલાઇન કોચિંગમાં પ્રવેશ લેવો.
12.ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો ટેસ્ટ કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.
13.કોઈ પણ ટેસ્ટ ઉમેદવાર 3 વાર આપી શકશે . તેથી ટેસ્ટ ને રિપીટ કરવામાં આવશે નહિ.
14.લિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.ઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.
Address:-LIBERTY HOUSE, Opp. Sales India,Income-Tax, Ashram Road,AHMEDABAD,GUJARAT-380009
All Rights Reserved Liberty Career Academy